શોર્ટ સર્કિટને કારણે લાગી ફર્નિચર ગોડાઉનમાં આગ
આગ લાગવાને કારણે લાખોનો સામાન બળીને ખાખ
વિકરાળ આગના ધૂમાડા કિલોમીટરો સુધી દેખાયા
આગ પર કાબુ મેળવવા લેવાઈ 8 ફાયર ટીમની મદદ