4 કલાકમાં 10 જેટલા જિલ્લાઓમાં વરસ્યો વરસાદ
પંચમહાલના ગોધરામાં ખાબક્યો સૌથી વધારે વરસાદ
વલસાડ, ખેડા, નડિયાદ, ડાકોરમાં પણ વરસાદ પડ્યો
નડિયાદના શ્રેયસ ગરનાળામાં ફસાઈ કોલેજ બસ