લાલ કૃષ્ણ અડવાણીને સન્માનિત કરાશે ભારત રત્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી જાહેરાત
ગાંધીનગરના સાંસદ તરીકે પણ ચૂંટાયા છે લાલ કૃષ્ણ અડવાણી
એલ.કે. અડવાણી 1942માં RSSમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા