પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની કરાઈ જાહેરાત
ભારત રત્નથી સન્માનિત કરાશે પૂર્વ વડાપ્રધાન ચૌધરી અમરસિંહને
વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને પણ એનાયત કરાશે ભારત રત્ન
આની પહેલા પૂર્વ ઉપ વડાપ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્નથી કરાશે સન્માનિત
બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પુરી ઠાકુરને પણ આપવામાં આવશે ભારત રત્ન એવોર્ડ