ભાજપ તેમજ કોંગ્રેસે ઉમેદવારોના નામની કરી ઘોષણા
જે.પી.નડ્ડા, ગોવિંદ ધોળકીયાની કરાઈ ઉમેદવાર તરીકે પસંદગી
જશવંતસિંહ પરમાર, મયંક નાયકના નામની કરાઈ જાહેરાત
ઓડિશા માટે અશ્વિની વૈષ્ણવના નામની કરાઈ જાહેરાત
કોંગ્રેસે પણ રાજ્યસભા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી
રાજસ્થાનથી સોનિયા ગાંધીએ ઉમેદવારી નોંધાવી
હિમાચલ પ્રદેશથી અભિષેક સિંધવી જ્યારે મહારાષ્ટ્રથી ચંદ્રકાન્ત હાંડોરના નામની કરાઈ જાહેરાત
બિહારથી ડો.અખિલેશ પ્રસાદ સિંહને ઉતાર્યા ચૂંટણી મેદાનમાં