મશહુર ગઝલ ગાયક પંકજ ઉધાસનું થયું નિધન
72 વર્ષે ગાયકે લીધા અંતિમ શ્વાસ
નિધનના સમાચાર સામે આવતા ચાહકોમાં શોકની લાગણી
ચિઠ્ઠી આયી હેં ગઝલથી પંકજ ઉધાસને મળી હતી ઓળખ
પિતાના નિધનના સમાચાર પુત્રએ સોશિયલ મીડિયા પર શેર કર્યા