પહેલી યાદીમાં બીજેપી 100થી વધારે ઉમેદવારોના નામની કરી શકે છે ઘોષણા
સંભવિત ઉમેદવારોના નામની વાત કરીએ તો વારાણસીથી પીએમ મોદી નોંધાવી શકે છે દાવેદારી
ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવાર તરીકે લગભગ ફાઈનલ
લખનઔ બેઠક માટે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ પ્રબળ દાવેદાર
નવસારી માટે સી.આર.પાટીલના નામની થઈ રહી છે ચર્ચા
સર્વાનંદ સોનાવાલ ડિબ્રુગઢથી નોંધાવી શકે છે દાવેદારી
ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠક માટે મનોજ તિવારીના નામની ચર્ચા
ગુના શિવપુરી બેઠક પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા નોંધાવી શકે છે ઉમેદવારી