કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું
આજે સાંજે અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું
સવારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પાર્ટીને કહ્યું અલવિદા
અર્જુન મોઢવાડિયા ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપમાં
આવતી કાલે અંબરીશ ડેર જોડાવાના છે ભાજપમાં
મળતી માહિતી અનુસાર ભાજપ અર્જુન મોઢવાડિયાને લડાવી શકે છે પેટાચૂંટણી
7 માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી રહી છે ગુજરાત