સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી
પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે યોજાશે
ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ યોજાશે
પાંચમાં તબક્કાનું મતદાન 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ આવશે
સાતમા તબક્કા માટે મતદાન પહેલી જૂનના રોજ યોજાશે
4 જૂનના રોજ પરિણામ આવશે