ગુજરાતના બે ઉમેદવારોએ ચૂંટણી ના લડવાની કરી જાહેરાત
ભાજપમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લો પડ્યો!
ગુજરાત માટે ભાજપે 22 ઉમેદવારોના નામની કરી હતી જાહેરાત
વડોદરાથી રંજન ભટ્ટે ચૂંટણી ના લડવાની કરી જાહેરાત
સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે જાહેરાત કરી કે તે ચૂંટણી નહીં લડે