વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારના નામની કરી જાહેરાત
વિજાપુરથી ભાજપે જી.ડે.ચાવડાને આપી ટિકીટ
પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને બનાવ્યા છે ઉમેદવાર
માણાવદરથી અરવિંદ લાડાણી લડશે પેટા ચૂંટણી
ચિરાગ પટેલને ભાજપે બનાવ્યા ખંભાતના ઉમેદવાર
વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ભાજપે આપી છે ટિકીટ