પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ નોંધાવી દાવેદારી
પંચમહાલના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે ભર્યું ઉમેદવારી ફોર્મ
ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ આજે લોકસભા ચૂંટણી માટે ભર્યું ફોર્મ
હસમુખ પટેલે અમદાવાદ પૂર્વના ઉમેદવાર તરીકે નોંધાવી દાવેદારી
વલસાડના ઉમેદવાર તરીકે ધવલ પટેલે પણ ભર્યું ઉમેદવારી ફોર્મ
તે ઉપરાંત કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે પણ બનાસકાંઠા બેઠક પરથી નોંધાવી દાવેદારી