આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓને પાર્ટીને કહ્યું રામ રામ
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી આપ્યું રાજીનામું
અલ્પેશ કથીરિયાએ ઈસુદાન ગઢવીને સોંપ્યું રાજીનામું
ઈસુદાન ગઢવીને ધાર્મિક માલવિયાએ સોંપ્યું રાજીનામું
શું બંને નેતાઓ જોડાશે ભાજપમાં?