રાજ્યના અનેક ભાગો માટે કરવામાં આવી હીટવેવની આગાહી
કચ્છ, વલસાડ. પોરબંદર, સુરત માટે કરાઈ હીટવેવની આગાહી
ઓરેન્જ એલર્ટ અમદાવાદ માટે કરાયું જાહેર
આગામી બે દિવસ માટે એએમસીએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું