સત્ર પહેલા સોનિયા ગાંધીએ પીએમ મોદીને લખ્યો પત્ર
પીએમને લખવામાં આવેલા પત્રમાં સોનિયા ગાંધીએ ઉઠાવ્યા 9 મુદ્દા
પત્રમાં આ વિષયોનો ઉલ્લેખ : મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો, અદાણી મામલે જેપીસીની રચના
મણિપુર હિંસા તેમજ હરિયાણા હિંસાનો પત્રમાં કરાયો છે ઉલ્લેખ
ભારત ચીન સરહદ વિવાદ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચાલતા ટકરાવનો પણ સમાવેશ
કુદરતી આફતને કારણે થતા નુકસાનના મુદ્દાને પણ કરાયો સામેલ
INDIAના 28 પક્ષોમાંથી 24 પક્ષ લેશે વિશેષ સત્રમાં ભાગ