ગુજરાત આપ નેતા અર્જુન રાઠવાએ આમ આદમી પાર્ટીને કહી દીધું અલવિદા
ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ સ્થાનેથી અર્જુન રાઠવાએ આપી દીધું રાજીનામું
ઉપાધ્યક્ષ ઉપરાંત પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપ્યું