ISROના વૈજ્ઞાનિકનું થયું હાર્ટ એટેકને કારણે નિધન
વૈજ્ઞાનિક એન વલારમથીનું થયું નિધન
ચંદ્રયાન-3ના લોન્ચિંગ વખતે તેમણે કર્યું હતું કાઉન્ટડાઉન
મૂન મિશાનના કાઉન્ટડાઉનની ગણતરી કરતો અવાજ હંમેશા માટે શાંત થયો છે
યુવકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે
શાળામાં ભણતી વિદ્યાર્થીનીનું અને અનેક વિદ્યાર્થીઓના થયા છે હાર્ટ એટેકને કારણે મોત