ISROએ લોન્ચ કર્યું આદિત્ય-એલ1
શ્રીહરિકોટાથી લોન્ચ થયું આદિત્ય એલ-1
પંદર લાખ કિલોમીટરની સફર કરી આદિત્ય એલ-1 પહોંચશે સૂર્યની નજીક
રોકેટે 63 મિનિટ 19 સેકન્ડ પછી આદિત્ય L1એ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં છોડ્યું
પ્રોજેક્ટ પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે 378 કરોડ
4 મહિના બાદ સૂર્યયાન પહોંચશે એલ-1 પોઈન્ટ