18થી 22 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે વિશેષ સત્ર
વન નેશન-વન ઈલેક્શનને લઈ પસાર થઈ શકે છે બિલ
કેન્દ્ર સરકારે આ માટે કરી કમિટીની રચના
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા કમિટીના અધ્યક્ષ
UCC,મણિપુર, અદાણી હિંડનબર્ગ તેમજ મોંઘવારીને લઈ થઈ શકે ચર્ચા