હનુમાન દાદા સ્વામિનારાયણના સંતને નમન કરતા હોય તેવી મૂકાઈ છે પ્રતિમા
સોશિયલ મીડિયા પર સાળંગપુર હનુમાનજીના વાયરલ થયા હતા ફોટો
સંતોને અને ભક્તોની દુભાવી લાગણી, મોરારી બાપુએ આ મામલે આપ્યું નિવેદન
હનુમાનજીની એટલી સરસ મોટી મૂર્તિ છે અને એની નીચે ચિત્રમાં હનુમાનજી તેમનાં કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, તેમની સેવા કરતા દેખાય છે. સમાજે હવે જાગૃત થવાની જરૂર છે - મોરારી બાપુ
આ મામલે અમદાવાદના જગન્નાથ મંદિરના મહંતે પણ પ્રતિક્રિયા આપી
કબરાઉ મોગધામના મણિધર બાપુએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી
'તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી.- મણિધર બાપુ