ISRO હવે પ્રથમ સોલર મિશન આદિત્ય-L1ને લોન્ચ કરવા છે તૈયાર
2 સપ્ટેમ્બરે લોન્ચ કરાશે ભારતનું સૂર્ય મિશન આદિત્ય-L1
શ્રીહરિકોટાથી આ મિશન ભારતીય ટાઈમ અનુસાર સવારે 11.50 વાગ્યે લોન્ચ થશે
આ મિશન અંતર્ગત સૂર્યનું તાપમાન, અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર સહિતના વિષયો પર અભ્યાસ કરશે
ઈસરો દ્વારા આપવામાં આવી આ અંગે જાણકારી
પીએમ મોદીએ આ અંગેની કરી હતી વાત