Chandrayaan-3ની સફળતા બાદ PM Modi મળ્યા ISROના વૈજ્ઞાનિકોને
ISROના વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન
જે જગ્યા પર ચંદ્રયાન-3 લેન્ડ કર્યું તે જગ્યા હવેથી શિવશક્તિના નામથી ઓળખાશે
ચંદ્રયાન-2એ જ્યાં ચંદ્રને સ્પર્શ કર્યો હતો તે જગ્યા ઓળખાશે તિરંગા નામથી
ઈસરોના વૈજ્ઞાનિકની પીએમ મોદી પીઠ થપથપાવી
23 ઓગસ્ટે ઉજવાશે નેશનલ સ્પેસ ડે તરીકે