રણછોડરાયજી મંદિરમાં ભક્તોને અપાશે VIP એન્ટ્રી
મંદિર કમિટી દ્વારા વીઆઈપી એન્ટ્રી માટે ચાર્જ નક્કી કરાયો
રણછોડજીના સન્મુખ ઉંબરાથી દર્શન કરવા માટે વ્યક્તિદીઠ ચૂકવવા પડશે 500 રુપિયા
વીઆઈપી દર્શન માટે પૂરૂષોને ચૂકવવા પડશે 500 રુપિયા
મહિલાઓ માટે વીઆઈપી દર્શન માટે નક્કી કરાયા છે 250 રુપિયા
12 વર્ષથી નાના બાળકોને ફ્રીમાં અપાશે એન્ટ્રી