કુલુ જિલ્લામાં માત્ર સેકેન્ડોની અંદર ઈમારતો થઈ ધરાશાયી
સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વખત થાય છે ભૂસ્ખલન
રાજ્યમાં છેલ્લા અનેક દિવસોથી વરસી રહ્યો છે ધોધમાર વરસાદ
થોડા દિવસો એક મંદિર થયું હતું ધરાશાયી
આગામી દિવસો માટે હવામાન વિભાગે કરી છે ભારે વરસાદની આગાહી
ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત 15 રાજ્યોમાં અપાયું છે એલર્ટ