ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ
ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું
સાઉથ પોલ પર લેન્ડ કરનાર દેશોમાં ભારત પ્રથમ
ચંદ્રની સપાટી પર યાન ઉતારનાર ભારત ચોથો દેશ બન્યો
અમેરિકા, સોવિયત યુનિયન અને ચીને સફળ મેળવી છે
PM મોદી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જોડાયા હતા વર્ચ્યુઅલી