ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં સર્જાયું ભંગાણ
20 જેટલા નેતાઓએ છોડ્યો આમ આદમી પાર્ટીનો સાથ
આપ છોડી 20 જેટલા નેતાઓ કોંગ્રસમાં થયા સામેલ
શક્તિસિંહ ગોહિલે તમામ નેતાઓનું કર્યું સ્વાગત
ગઠબંધનની વાતો વચ્ચે AAPને લાગ્યો ઝટકો