પોલીસકર્મીઓ માટે અનેક નિયમો કર્યા જાહેર, પરિપત્રો બહાર પડાયા
વર્દી પહેરીને પોલીસકર્મી નહીં બનાવી શકે રિલ
તે સિવાય પોલીસકર્મીઓએ ટ્રાફિક નિયમોનું પણ કરવું પડશે પાલન
સીટ બેલ્ટ, હેલ્મેટ પહેરવું, ચાલુ વાહન પર મોબાઈલ ફોનમાં વાત ન કરવી વગેરે નિયમોનો કરવો પડશે અમલ
ચૂસ્તપણે નિયમોનું પાલન કરવા અપાઈ સૂચના