બનાસકાંઠામાં પૂર ઝડપે આવતી ગાડીએ સર્જ્યો અકસ્માત
દૂધ ભરવા જતી વખતે અકસ્માત સર્જાયો
અકસ્માતમાં દાદા અને પૌત્રનું થયું મોત
સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
ભરૂચમાં પણ સર્જાયો ગમખ્વાર અકસ્માત
હાંસોટ તાલુકા નજીક આવેલા અલવા ગામ પાસે બે કાર વચ્ચે થઈ ટક્કર
મળતી માહિતી અનુસાર ઘટનાસ્થળ પર થયાં ચાર લોકોના મોત
3 મહિલા અને એક પુરૂષનું થયું ઘટનાસ્થળ પર મોત