નવરાત્રી દરમિયાન ગુજરાતના યુવાનો પર વધ્યો હાર્ટ એટેકનો ખતરો
છેલ્લા બે દિવસ દરમિયાન 16 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા
દ્વારકા, કપડવંજ તેમજ વડોદરામાં 3 લોકો મોતને ભેટ્યા
રાજકોટ અને જામનગરમાં 2 જેટલા લોકોના થયા મોત
ધોરાજી તેમજ અમદાવાદમાં પણ એક વ્યક્તિનું થયું મોત
હાર્ટ એટેક આવવાને કારણે સાબરકાંઠામાં એક વ્યક્તિનું થયું મોત
સુરતમાં બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા