ફરી ચર્ચામાં આવ્યો ઈન્ડિયા અને ભારત નામનો મુદ્દો
ઈન્ડિયાની બદલીમાં હવે NCERTની પુસ્તકોમાં લખાશે ભારત
NCERT પેનલમાં લેવાયો આ નિર્ણય
ઈન્ડિયાની બદલીમાં ભારત લખવામાં આવે તે માટે કરાઈ હતી અપીલ
પીએમ મોદીની નેમપ્લેટ આગળ લખાયેલું જોવા મળ્યું હતું ભારત