નવરાત્રી દરમિયાન 36 જેટલા લોકોના થયા મોત
ભાવનગરમાં 17 વર્ષીય યુવાનનું થયું હાર્ટ એટેકને કારણે મોત
હૃદય હુમલાનો ભોગ બન્યા રાજકોટમાં રહેતા 45 વર્ષીય વ્યક્તિ
હાર્ટ એટેકને કારણે ડાકોરમાં રહેતા 47 વર્ષીય યુવાનનું થયું મોત
યુવાનોમાં વધતા હાર્ટ એટેકને લઈ સરકારની વધી ચિંતા
સરકારે ડોક્ટર નિષ્ણાતોની ટીમ બનાવી આ અંગે કરાશે તપાસ