આંધ્રપ્રદેશમાં બે પેસેન્જર ટ્રેન અથડાઈ
ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતર્યા
દુર્ઘટનામાં 13 જેટલા લોકોના મોત અનેક લોકો ઈજાગ્રસ્ત
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મેળવી જાણકારી
મૃતકોને સહાય આપવાની પીએમઓએ કરી જાહેરાત
થોડા સમય પહેલા ઓડિશામાં સર્જાયો હતો ભીષણ ટ્રેન અકસ્માત