તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા શરતી જામીન
કેન્સરની સારવાર માટે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા શરતી જામીન
કલમ 506 હેઠળ થઈ હતી ધરપકડ
19 જુલાઈએ નશાની હાલતમાં તથ્ય પટેલે સર્જ્યો હતો અકસ્માત
તથ્ય પટેલને હજી પણ ભોગવવો પડશે જેલવાસ