અંકલેશ્વરમાં 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો
સુરતમાં પણ એક યુવાનનું થયું આને કારણે મોત
બસ ચલાવતી વખતે બસ ચાલકને આવ્યો હાર્ટ એટેક
છેલ્લા થોડા દિવસોમાં અનેક લોકોએ ગુમાવ્યા છે પોતાના જીવ
ગુજરાતમાં ફરી એક વખત થઈ કોરોનાની એન્ટી
સિવિલ હોસ્પિટલમાં થઈ રહી છે દર્દીની સારવાર
કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું