શુક્રવાર મોડી રાત્રે આવેલા ભૂકંપને નેપાળમાં મચાવી તબાહી
ઉત્તરપશ્ચિમ નેપાળના જિલ્લાઓમાં ધ્રૂજી ધરા
રિક્ટર સ્કેલ પર નોંધાઈ 6.4 તીવ્રતાનો આંચકો
ભૂકંપમાં 120થી વધારે લોકોના થયા મોત, જ્યારે અનેક લોકો થયા ઘાયલ
પીએમ મોદીએ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો