એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પ્રશ્નોનું આવ્યું નિરાકરણ
ફિક્સ-પેના વધારામાં કરાયો એસટી વિભાગના કર્મચારીઓનો સમાવેશ
કર્મચારીઓનો પગાર વધીને 26 હજાર થઈ જશે
એસટી વિભાગના કર્મચારીની માગ સ્વીકારાતા આનંદની લાગણી