પાટીદાર આંદોલન વખતે હાર્દિક પટેલ સહિત 9 લોકો થઈ હતી ફરિયાદ
હાર્દિક પટેલે ગ્રામ્ય કોર્ટમાં કેસમુક્ત થવા માટે અરજી કરી હતી
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ કેસ મુક્તિ અરજી મામલે મૌખિક હુકમ કર્યો હતો
આગામી દિવસોમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટ તેમજ હાઈકોર્ટમાં અરજી કરી શકે છે