Gems એન્ડ જ્વેલરી સહિત સોના-ચાંદીસમગ્ર દેશમાં રૂ. 50 હજાર કરોડ
30 હજાર કરોડનો વેપાર માત્ર સોના-ચાંદીમાં જ થયો
સોનાનો હિસ્સો 27 હજાર કરોડ રૂપિયા
ચાંદીનો હિસ્સો લગભગ 3000 કરોડ રૂપિયા
62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વેચાય છે સોનું
ચાંદીની કિંમત 72,000 પ્રતિ કિલો છે