દિવાળીની ઉજવણી પીએમ મોદીએ દેશના જવાનો સાથે કરી
તહેવારની ઉજવણી કરવા પીએમ હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા હતા
2014થી દેશના જવાનો સાથે પીએમ મોદી મનાવે છે દિવાળી
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામના