નબીરાઓએ મર્સિડીઝ અને ઓડી ગાડી વચ્ચે લગાવી રેસ
રેસના ચક્કરમાં બે વાહનોને મર્સિડીઝ ગાડીએ લીધા અડફેટે
કારને ટક્કર માર્યા બાદ મર્સિડીઝ થઈ ગઈ બેકાબુ
પોલીસે કારચાલકને શોધી આગળની કાર્યવાહી હાથ ધરી