જમ્મુ-કિશ્તવાડ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં ઉંંઢી
50 જેટલા મુસાફરોથી ભરેલી આ બસ ખીણમાં ખાબકતા સર્જાઈ અરેરાટી
આ અકસ્માતમાં 30થી વધારે લોકોના થયા મોત
ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને સહાય આપવાની પીએમઓએ કરી જાહેરાત