અમદાવાદ-જામનગર વચ્ચે દોડતી વંદે ભારતનો રૂટ લંબાવાયો
સુરતના ઉધના સુધી દોડશે વંદે ભારત ટ્રેન
રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વિટ કરીને માહિતી આપી
જામનગરથી સુરત જનારા મુસાફરોને હવે સુરત જવામાં તકલીફ નહીં પડે
દેશને 9મી વંદે ભારત ટ્રેન થોડા સમય પહેલા મળી હતી