મેચ નિહાળવા માટે ભારતના પીએમ અને ઓસ્ટ્રેલિયાના ડે.પીએમ આવશે અમદાવાદ
AMTS-BRTSની એક્સ્ટ્રા બસો દોડાવાનું કરાયું આયોજન
મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર
સ્ટેડિયમ બહાર ગોઠવાયો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
અડાલજની વાવ પહોંચ્યા હતા બંને ટીમના કેપ્ટન