વરસાદની આગાહી થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે
26 તારીખે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આવશે વરસાદ
વડોદરા, ભરૂચ, સુરત સહિત અનેક ભાગોમાં વરસી શકે છે વરસાદ
27 નવેમ્બરે જૂનાગઢ, ભાવનગર, નવસારી, ગીર સોમનાથમાં થશે કમોસમી વરસાદ
ગાજવીજ સાથે હળવો વરસાદ વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં વરસી શકે છે