સિંગતેલના ભાવ પર દેખાઈ ઈલેક્શન ઈફેક્ટ!
રાજ્યમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો
સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2580 આસપાસ થયો
છેલ્લા 10 દિવસમાં સિંગતેલનો ડબ્બો 90 રૂપિયા જેટલો ઘટ્યો
આગામી દિવસોમાં હજી પણ ભાવ ઘટવાની શક્યતા