ગઈકાલથી શરૂ થઈ છે ગિરનારની લીલી પરિક્રમા
11 વર્ષીય બાળકી પર દીપડાએ કર્યો હુમલો
દીપડાનો હુમલો થતા બાળકીનું થયું મોત
પરિવારમાં છવાઈ દુ:ખની લાગણી, લોકોમાં વ્યાપો ડર