કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પહોંચ્યા હતા પીએમ મોદી
બેંગલુરુમાં સ્થિત HALની લીધી મુલાકાત
તેજસ ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહેલું જેટ ફાઈટર એરક્રાફ્ટ છે
સોશિયલ મીડિયા પર શેર કર્યો પીએમ મોદીએ અનુભવ
તેજસમાં ઉડાન ભર્યા બાદ પીએમએ કહ્યુ - આપણી મહેનત રંગ લાવી