નરોડા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઈક ચાલકને લીધા અડફેટે
રોડ પસાર કરી રહેલી મહિલાનું નિપજ્યું મોત
ગઈકાલે પણ શિવરંજની પાસે સર્જાયો હતો અકસ્માત
ખાનગી બસની ટક્કરમાં મહિલાનું થયું હતું મોત
પ્રતિદિન વધી રહ્યા છે અકસ્માતના બનાવ