વધતી બિમારીને લઈ WHOએ આપી ચેતવણી
બિમારીને ધ્યાનમાં રાખી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપ્યું એલર્ટ
રાજ્ય સરકારે હોસ્પિટલ માટે બહાર પાડી ગાઈડલાઈન્સ
સરકારી હોસ્પિટલમાં તૈયારી રાખવા અપાઈ સૂચના
હોસ્પિટલમાં જરૂરી બેડ, દવાઓ,ઓક્સિજનની ઉપલબ્ધતા રાખવા આદેશ