શુક્રવાર મોડી રાત્રે આવેલા ભૂકંપને કારણે અનેક લોકો થયા ઘાયલ
6.8 તીવ્રતાનો ભૂકંપ આવતા થયા 296 જેટલા લોકોના થયા મોત
ભૂકંપને કારણે થયા અનેક લોકો ઘાયલ, અનેક ઈમારતો ધરાશાયી
પીએમ મોદીએ ભૂકંપને લઈ શોક વ્યક્ત કર્યો
આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ